નારિયેળની મલાઈ શરીર માટે છે ખતરનાક?

ગરમીમાં નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

ઘણાં લોકો નારિયેળ પાણીની સાથે તેમાં રહેલી મલાઈ ખાવાનું પણ પસંદ કરે છે.

નારિયેળની મલાઈ ઘણી રીતે પાણીથી વધારે ફાયદાકારક હોય છે.

પરંતુ અમુક લોકો માટે આવું કરવું અનહેલ્ધી સાબિત થઈ શકે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તમે પણ જાણી લો કે નારિયેળની મલાઈ શરીર માટે કેવી રીતે ખતરનાક છે?

નારિયેળની મલાઈમાં હાઈ સેચ્યુરેટેડ ફેટ હોય છે. 

જે વધતા વજનથી પરેશાન લોકોની મુશ્કેલી વધારી શકે છે. 

જોકે WHO ની ગાઇડલાઈન કહે છે કે, પુરૂષોને પ્રતિદિન 30 ગ્રામથી વધારે સેચ્યુરેટેડ ફેટ ન ખાવું જોઈએ. 

તેમજ મહિલાએ 20 ગ્રામથી વધારે સેવન ન કરવું જોઈએ.