બ્લડ સુગરમાં રામબાણ છે આ ખાંડ
બ્લડ સુગરમાં રામબાણ છે આ ખાંડ
દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઇ રહી છે. તેમની સામે સૌથી મોટી સમસ્યા ખાવા-પીવાની હોય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે કોકોનટ સુગર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ નોર્મલ સુગરની સરખામણીએ ઘણી અલગ છે. આજકાલ કોકોનટ સુગરનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે.

તેને કોકોનટ પામ સુગરના નામે પણ ઓળખવામાં આવે છે.

નારિયેળના વૃક્ષમાં જે ફૂલ લાગે છે, તેના રસથી તૈયાર થતી સુગરને કોકોનટ સુગર કહેવામાં આવે છે.

તેને બનાવવા માટે નારિયેળના ફૂલના એક છેડાને કાપીને તેના રસને સ્ટોર કરવામાં આવે છે. એક વાસણાં ભરીને આ રસને ધીમી આંચે ગરમ કરવામાં આવે છે.
તેને બનાવવા માટે નારિયેળના ફૂલના એક છેડાને કાપીને તેના રસને સ્ટોર કરવામાં આવે છે. એક વાસણાં ભરીને આ રસને ધીમી આંચે ગરમ કરવામાં આવે
છે.
જ્યારે તે સૂકાઇ જાય ત્યારે તેમાં જે બચે છે, તેને જ કોકોનટ સુગરની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે.
જ્યારે તે સૂકાઇ જાય ત્યારે તેમાં જે બચે છે, તેને જ કોકોનટ સુગરની જેમ ઉપયોગમાં લેવામા
ં આવે છે.
તેમાં રહેલા ન્યૂટ્રિશનની વાત કરીએ તો તેમાં આયરન, ઝિંક, કેલ્શિયમ, પોટેશિયમ, કેલરી અને ફાઇબર વગેરે હોય છે.

કોકોનટ સુગરની થોડી માત્રામાં ઇંસુલિન અને સોલ્યુબર ફાઇબર હોય છે, જેની મદદથી સુગર સ્પાઇકની સમસ્યા દૂર થાય છે.

કોકોનટ સુગરના ઉપયોગથી બ્લડ સુગરના કંટ્રોલ કરી શકે છે. તેના સેવનથી ચક્કર આવવા, પરસેવો થવો જેવી સમસ્યા પણ દૂર થાય છે.

જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો સફેદ ખાંડના બદલે કોકોનટ સુગરને તમારા ડાયેટમાં સામેલ કરો.

કોકોનટ સુગરથી તમને વજન ઓછુ કરવામાં પણ મદદ મળશે.

કોકોનટ સુગરમાં કેટલાંક એન્ટી ઓક્સિડેંટ હોય છે જે આપણા શરીરના ઓક્સીડેટિવ સ્ટ્રેસને કંટ્રોલમાં રાખે છે.

નોર્મલ ખાંડની સરખામણીમાં કોકોનટ સુગરનું સેવન સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે.
નોર્મલ ખાંડની સરખામણીમાં કોકોનટ સુગરનું સેવન સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં
આવે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી