બિન્દાસ! આ ફળ ડેન્ગ્યુ અને મેલેરિયાને આપશે માત

આજકાલ ડેન્ગ્યુ અને મેલેરિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કીવી, નાળિયેર પાણી, પપૈયા વગેરે જેવા ફળો ડેન્ગ્યુના દર્દીઓ માટે રામબાણ છે.

તેમાં એવા તત્વો હોય છે જે પ્લેટલેટ્સ વધારે છે.

લોહી વધારવા માટે શરીરમાં પાણીનું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે.

નારિયેળ પાણી શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે.

MORE  NEWS...

આ લીલી શાકભાજીની બારેમાસ રહે છે ભારે માંગ, ખેડૂતે કર્યા ધનના ઢગલા

આ ફળ બ્રેસ્ટ કેન્સર માટે અસરકારક તથા ડેન્ગ્યુનો રામબાણ ઈલાજ

મળી ગયું પૈસાનું ઝાડ! ફક્ત એક વાર કરો વાવેતર પછી થશે કરોડોની આવક

ડેન્ગ્યુ તાવમાં નાળિયેર પાણી પીવાથી પ્લેટલેટ્સ ઝડપથી સાજા થાય છે.

પપૈયાના પાનનો રસ પ્લેટલેટ્સ વધારવા માટે રામબાણ છે.

દરરોજ 10-20 મિલી પપૈયાનો રસ પીવો જોઈએ.

કીવીમાં વિટામિન C હોય છેઃ ડૉ.મનોજકુમાર તિવારી

દરરોજ એક કીવી ખાવાથી પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી વધે છે.

MORE  NEWS...

આ કપલને ફળી નવરાત્રી, ગરબા રમતા બન્યા મિત્ર અને હવે બની ગયા દંપતી

તમારૂં બાળક મોબાઈલનો વધુ પડતો વરરાશ કરે છે? તો સાવધાન

મહિલાઓ કરવા ચોથના દિવસે ભૂલેચૂકેય ન કરે આ 4 કામ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.