20 રૂપિયાવાળા શેરની કંપની આપી રહી છે બોનસ શેર

Colab Cloud Platforms Ltdએ રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

સપ્તાહના ચોથા કારોબારી દિવસે કંપનીના શેર 1.75 ટકાની તેજીની સાથે 20.30 રૂપિયાના ભાવે બંધ થયા છે. 

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, બોર્ડ બેઠકમાં બોનસ શેર માટે મંજૂરી મળી ગઈ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

રોકાણકારોને 1 શેરના બદલામાં 1 બોનસ શેર આપવામાં આવશે. બોનસ ઈશ્યૂ બાદ કંપનીનું કેપિટલ વધી જાય છે, પરંતુ ફેસ વેલ્યૂમાં કોઈ જ ફેરફાર થતો નથી. 

કંપનીની માર્કેટ કેર માત્ર 20 કરોડ રૂપિયા છે. કંપનીના શેરમાં ત્રણ મહિનામાં 200 ટકા અને એક વર્ષમાં 300 ટકાનો વધારો થયો છે.કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 33.88 ટકા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.