કાજુ-બદામને પણ ટક્કર મારશે આ કાળું ગાજર, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, ભાવ સાંભળી ચોંકી જશો

તમે ઘણા બધા લાલ ગાજર ખાધા હશે. પરંતુ, શું તમે જાણો છો કે કાળું ગાજર વધુ સ્વાદિષ્ટ અને ફાયદાકારક છે

કાળા ગાજરની ખેતી કરનાર ખેડૂતને પણ ઘણો ફાયદો થાય છે.

કાળા ગાજરમાં વિટામીન A, B, C અને E ભરપૂર માત્રામાં જોવા મળે છે. 

આ સાથે કાળા ગાજરમાં આયર્ન, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો પણ જોવા મળે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

કાળા ગાજરનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત તે ડાયાબિટીસ, હાઈ સુગર લેવલ અને આંખના રોગોને દૂર કરવામાં પણ મદદ કરે છે.

કાળા ગાજરમાં ફાયટોકેમિકલ્સ જેવા તત્વો પણ જોવા મળે છે. 

દરરોજ તેનું સેવન કરવાથી તમને ક્યારેય કેન્સરનો ખતરો નહીં રહે.

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કાળા ગાજર ખાવા જોઈએ.

બજારમાં કાળા ગાજર 1,500થી 2,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા