કોમેડિયન મુન્નવર ફારૂકીની તબિયત લથડી

બિગ બોસ 17 વિનર મુન્નવર ફારૂકીને લઈને ફેન્સ ખૂબ જ પરેશાન છે. 

સ્ટેન્ડઅપ કોમેડિયનના ફેન્સની ચિંતા ખૂબ જ વધી ગઈ છે.

હકીકતમાં મુન્નવરની તબિયત ફરીથી ખરાબ થઈ ગઈ છે. 

24 મેના રોજ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

તેના મિત્રએ ફેન્સ અને શુભચિંતકોને તેની હેલ્થ વિશે અપડેટ આપી હતી. 

આ ખબરની પષ્ટિ મુન્નવરના નજીકના મિત્રમાંથી એક નિતિન મેંઘાણીએ કરી.

જેણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સને તેની સ્થિતિ વિશે જણાવ્યું. 

નિતિને ઈન્સ્ટાગ્રામ પર મુન્નવરની હોસ્પિટલના બેડ પર આરામ કરતો ફોટો શેર કર્યો છે. 

જેમાં મુન્નવરના હાથમાં આઈવી ડ્રિપ લાગેલી જોવા મળી રહી છે. 

તેણે લખ્યું, મારા ભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરુ છું.

જણાવી દઈએ કે, ગયા મહિને પણ મુન્નવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યો હતો. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા