1 શેર પર 2 બોનસ શેર આપી રહી છે કંપની, 3 દિવસ પછી રેકોર્ડ ડેટ

સ્મોલ કેપ કંપની કૃતિકા વાયર્સ લિમિટેડના રોકાણકારો માટે ખુશખબર છે.

ગત 5 દિવસથી કંપનીના શેરમાં 9 ટકાથી પણ વધારે તેજી નોંધાઈ છે. આજે ગુરવારના રોજ શેર તેજીની સાથે 28.15 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. 

કંપનીના શેરોમાં આ તેજી પાછળ એક મોટું કારણ છે. વાસ્તવમાં, કંપનીએ બોનસ શેર અંગે જાહેરાત કરી છે.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

કૃતિકા વાયર્સ લિમિટેડે ગત સપ્તાહમાં 2:1ના રેશેયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. એટલે યોગ્ય શેરધારકોને દરેક શેર પર 2 શેર બોનસ તરીકે મળશે.

તેના માટે 19 ડિસેમ્બર, 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. એટલે કે રેકોર્ડ ડેટ પર પાત્ર રોકાણકારોને 2:1ના રેશિયોમાં બોનસ શેર વહેંચવામાં આવશે.

ગત પાંચ દિવસમાં કંપનીના શેર 9.75 ટકા વધ્યા છે. જ્યારે એક મહિનામાં 11.49 ટકા અને 6 મહિનામાં 59.94 ટકાની તેજી જોવા મળી છે.

આ વર્ષે YTDમાં આમાં 124 ટકા સુધી તેજી આવી છે. આ દરમિયાન તેની કિંમત 12 રૂપિયાથી વધીને વર્તમાન પ્રાઈસ એટલે કે 28.15 રૂપિયા સુધી પહોંચી છે.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.