બોનસ શેર વહેંચનારી કંપનીઓ પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબર છે.
જેટીએલ ઈન્ડસ્ટ્રીઝે તેના રોકાણકારોને 1 શેર પર 1 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.
આ બોનસ ઈશ્યૂ માટે 7 સપ્ટેમ્બર 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.
ગત 3 વર્ષ દરમિયાન શેરનો ભાવ 15 રૂપિયાના સ્તરથી 398 રૂપિયા સુધી પહોંચ્યો છે
3 વર્ષમાં કંપનીએ તેના પોઝિશનલ રોકાણકારોને 2500 ટકાની તાબડતોડ કમાણી કરાવી છે.
જ્યારે 1 વર્ષમાં શેરની કિંમતમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.