કબજિયાતની સમસ્યાને આસપાસ ભટકવા પણ નહીં દે રસોડાનો આ મસાલો

કાળા મરી દરેક ઘરના રસોડામાં હોય તેવો મસાલો છે. 

તેનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે થાય છે. 

પરંતુ તેના અનેક ફાયદા છે. 

આયુર્વેદમાં કાળા મરીનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. 

MORE  NEWS...

ગુલાબનો છોડ કરમાઇ રહ્યો છે? આ જગ્યાએ મૂકી દો કુંડુ, ખીલશે નવી કળીઓ

તુલસી-હળદરની આ મેજિક ડ્રિંકથી સડસડાટ ઘટશે વજન, બરફની જેમ ઓગળશે ચરબી

મૂળા ખાવાનો સાચો સમય કયો? તેને ખાધા પછી આ વસ્તુઓ ખાવી ઝેર સમાન

ભારતમાં પ્રાચીન કાળથી જ કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. 

તેમાં વિટામિન, સેલેનિયમ, પિપેરિન, બીટા કેરોટીન જેવા ગુણો જોવા મળે છે.

તેના ઉપયોગથી ઘણા પ્રકારના ઇલાજ કરવામાં આવે છે. 

પેટના દુખાવા અને કબજિયાતમાં રાહત મેળવવા માટે કાળા મરીનો ઉપયોગ કરવો જોઈએ.

તેનાથી કબજિયાતની સમસ્યાને હંમેશા માટે દૂર ભગાડી શકાય છે. 

MORE  NEWS...

આ બે મસાલાને મધ સાથે ચાટી જાવ, એક ઝાટકે નીકળી જશે છાતીમાં જામેલો કફ

મળી ગયું સીક્રેટ! ટામેટાના છોડમાં નાંખી દો આ એક વસ્તુ, આવશે ઢગાબંધ ફળ

30 દિવસમાં 10 કિલો વજન ઉતરી જશે, સવારે ઉઠ્યા પછી અને સૂતા પહેલા કરો આ કામ