કબજિયાત હોય તો રાતે ખાઇ લો આ વસ્તુ, સવારે જ પેટની ગંદકી થઇ જશે સાફ

Yellow Star
Yellow Star

અનહેલ્ધી લાઇફસ્ટાઇલથી લોકો બીમારીની ઝપેટમાં આવે છે. 

Yellow Star
Yellow Star

તેનાથી થતી સમસ્યાઓમાં કબજિયાત પણ એક ગંભીર સમસ્યા છે. 

Yellow Star
Yellow Star

કબજિયાતથી છૂટકારો મેળવવા માટે લોકો ઘણા ઉપચાર કરે છે. 

Yellow Star
Yellow Star

કબજિયાતમાં રાહત અપાવવામાં કેટલાંક ફૂડ્સ મદદરૂપ છે. 

MORE  NEWS...

પાતળા વાળ લાંબા+ ઘટ્ટ થઇ જશે, આ ખાસ પાણી લગાવીને કરો હેર વોશ

ઘી કે માવાની નહીં પડે જરૂર, આ રીતે બનાવો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી થાબડી પેંડા

સાવ મફતમાં મળે છે આ 5 શક્તિશાળી દવાઓ, મોટામાં મોટી બીમારીનો કરી શકે છે ખાતમો

Yellow Star
Yellow Star

આ ફૂડ્સને રાતે ખાવાથી સવારે પેટમાંથી બધી ગંદકી સાફ થઇ જશે. 

Yellow Star
Yellow Star

અળસીના બીજને ગરમ પાણી અથવા દૂધમાં નાંખીને પીવું જોઇએ. 

Yellow Star
Yellow Star

રાતે સૂતા પહેલા દહીંમાં ઇસબગુલ નાંખીને ખાઇ શકાય છે. 

Yellow Star
Yellow Star

એક ગ્લાસ ગરમ પાણી સાથે ત્રિફળાનું ચૂર્ણ ખાવાથી પણ ફાયદો થશે. 

Yellow Star
Yellow Star

ખજૂરને એક ગ્લાસ દૂધમાં ઉકાળીને પીવાથી પણ રાહત રહેશે. 

MORE  NEWS...

લસણ-ડુંગળીના ફોતરાથી બનાવો ઓર્ગેનિક ખાતર, બહારથી ખરીદવાની નહીં પડે જરૂર

અરીસા જેવો ચમકશે ગંદો ફ્લોર, આ સોલ્યુશનથી ગમે તેવા ડાઘ પણ થઇ જશે ગાયબ

ઉભા રહીને પેશાબ કરવો ખતરનાક છે? જાણો પુરુષો માટે કઇ પોઝીશન ફાયદાકારક