શિયાળામાં ભયંકર કબજિયાત થાય છે? આ રહ્યો સચોટ ઉપાય

ખાવા-પીવાની સાથે ફળ, શાકભાજી અને આખા અનાજનું ભરપૂર સેવન કરો.

ગરમ પાણીનું સેવન કબજિયાત માટે ફાયદાકારક છે.

પ્લમ અને ડ્રાય ફ્રૂટ્સ જેવા કે અંજીર અને પીચનું સેવન કરો. 

બદામ, ચિયા સીડ્સ અને અળસીના બીજ જેવા નટ્સ અને સીડ્સ ખાઓ.

MORE  NEWS...

આ બે મસાલાને મધ સાથે ચાટી જાવ, એક ઝાટકે નીકળી જશે છાતીમાં જામેલો કફ

મળી ગયું સીક્રેટ! ટામેટાના છોડમાં નાંખી દો આ એક વસ્તુ, આવશે ઢગાબંધ ફળ

30 દિવસમાં 10 કિલો વજન ઉતરી જશે, સવારે ઉઠ્યા પછી અને સૂતા પહેલા કરો આ કામ

શિયાળામાં પણ પોતાને ફિઝિકલ એક્ટિવિટીમાં બિઝી રાખો.

પ્રોબાયોટિક્સનું સેવન કરો, તેના માટે તમે દહીં લઇ શકો છો.

કોફી, દારૂનું સેવન ઓછુ કરે, તે બોડીમાં ડિહાઇડ્રેશન પેદા કરી શકે છે.

હેલ્ધી ખાવાની સાથે ફાઇબર સપ્લીમેંટ પણ લેવું જરૂરી છે.

વધુ જાણકારી માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

MORE  NEWS...

પાતળા વાળ લાંબા+ ઘટ્ટ થઇ જશે, આ ખાસ પાણી લગાવીને કરો હેર વોશ

ઘી કે માવાની નહીં પડે જરૂર, આ રીતે બનાવો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી થાબડી પેંડા

સાવ મફતમાં મળે છે આ 5 શક્તિશાળી દવાઓ, મોટામાં મોટી બીમારીનો કરી શકે છે ખાતમો