કોરોના જેવી બિમારીથી બચવું હોય તો રોજ ચાવી જાવ આ મસાલો

કોરોના જેવી બિમારીથી બચવું હોય તો રોજ ચાવી જાવ આ મસાલો

આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે કોઈપણ ઔષધિ, ચૂર્ણ વગેરેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં ઝડપથી ફાયદો થાય છે.

ખાલી પેટે લવિંગ ચાવવાથી તેનો અર્ક પેટમાં પહોંચે છે જે કોરોના જેવી અનેક બીમારીઓથી દૂર રાખે છે.

લવિંગમાં સોડિયમ, વિટામીન, આયર્ન, કેલ્શિયમ, ગ્લુકોઝ, ફાઈબર, પ્રોટીન વગેરે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

આજે અમે તમને જણાવીશું કે ખાલી પેટે લવિંગનું સેવન કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.

MORE  NEWS...

ઉનના કપડાં ધોવાની આ છે સાચી રીત, આવી ભૂલ કરી તો નહીં રહે ગરમાવો

આંતરડાના ખૂણે-ખૂણામાંથી સાફ થઇ જશે જામેલો મળ, કબજિયાતમાં ખાઓ આ 3 ફળ

લસણને સ્ટોર કરવાની આ છે સૌથી બેસ્ટ રીત, આખુ વર્ષ નહીં થાય ખરાબ

લવિંગમાં એનાલજેસિક ગુણ જોવા મળે છે જે દાંતના દુખાવામાં રાહત આપે છે.

લવિંગની અંદર ફાઇબર મળી આવે છે જે ગેસ, પેટ ફૂલવું, ઝાડા વગેરે જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

લવિંગમાં એન્ટી-સ્ટ્રેસ તત્વો હોય છે જે માનસિક થાકને દૂર કરવામાં મદદ કરે છે.

લવિંગની અંદર વિટામિન સી મળી આવે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

લવિંગમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

લવિંગ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે તમને ઘણી બીમારીઓથી બચાવે છે.

MORE  NEWS...

ફેશિયલ નહીં કાચુ દૂધ ચમકાવશે ચહેરો, ફેસ પર લાવશે ગજબનો નિખાર

એલોવેરાના છોડનો ગ્રોથ અટકી ગયો છે? કુંડામાં નાંખી દો આ ફળની છાલ

ઘરમાં પડેલા ખાલી ડબ્બામાં ઉગાડી આદુ, મોંઘુ થશે તો પણ તમને સાવ મફતમાં મળશે