પથરીથી બચવું હોય તો આ વસ્તુઓનું કરો સેવન
લોકોમાં પથરીની સમસ્યાઓ ખૂબ વધી રહી છે
તેવામાં તેનાથી બચવા માટે કેટલાક પગલા લેવા જરૂરી છે
જેમકે, તમારે વધુ પ્રમાણમાં પાણી પીવાની આદત પાડવી જોઇએ
સારા પ્રમાણમાં પાણી પીવાથી પથરી થવાના ચાન્સ 50 ટકા ઘટી જાય છે
પથરીથી બચવા માંગતા હોવ તો લીબુંનું સેવન અચૂક કરો
કેલ્શિયમ યુક્ત ખોરાકનું સેવન કરો. દહીં, સોયાબીન, બીન્સ વગેરે
પથરીથી બચવા માટે તુલસીના પત્તાનું સેવન કરવાનું રાખો
જે ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા ફળનું સેવન કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો