આ કુદરતી ટિપ્સથી તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો 

ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે દરરોજ કસરત કરો.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

હેલ્થલાઈન અનુસાર, ફાઈબરથી ભરપૂર ખોરાક શુગર ઘટાડે છે.

પુષ્કળ પાણી પીવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.

MORE  NEWS...

શરીરમાં આ 5 સંકેત દેખાય તો અવગણતા નહીં, કેન્સરના હોઇ શકે છે લક્ષણ

ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે? તો આ પાન ચાવવાની કરી દો શરૂઆત

આ 9 દિવસ માત્ર આટલું ધ્યાન રાખશો, તો હાર્ટ અટેક તમારી આસપાસ પણ નહીં ફરકે

ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન ફાયદાકારક છે.

તણાવ ઓછો કરીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો.

દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની સારી ઊંઘ જરૂરી છે.

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે તમારું વજન જાળવી રાખો.

ભોજન વચ્ચે તમે જે નાસ્તો કરો છો તેમાં તમે હેલ્ધી વર્ઝન લઇ શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.