કારેલાના શાકમાં રહી જાય છે કડવાશ? આ ટ્રિકથી સુપરટેસ્ટી બનશે

કારેલાનું નામ સાંભળીને ઘણા લોકો મોઢુ બગાડે છે.

કેટલીક રીતો અપનાવવાથી તમારી કારેલાનું શાક કડવુ નહીં બને.

કારેલાને હંમેશા તેની છાલ કાઢીને બનાવો.

કારેલાનું શાક બનાવતા પહેલા તેને મીઠાના પાણીમાં થોડા ઉકાળો.

MORE  NEWS...

આ બીમારીના કારણે બળે છે પગના તળિયા, 99% લોકો સમજવામાં કરે છે ભૂલ

એકદમ શુદ્ધ અને સુગંધીદાર ગરમ મસાલો ઘરે બનાવો, મહેનત વિના મિનિટોમાં થશે તૈયાર

પેન કાળા કોલસા જેવું થઇ ગયું છે? આ મામૂલી વસ્તુથી કરો સાફ, ચાંદી જેવું ચમકશે

થોડુ ઉકાળવાથી પણ કારેલાની કડવાશ દૂર થાય છે.

કારેલા બનાવતા પહેલા તેના બીજ પણ કાઢી લો.

કારેલાની અસલી કડવાશ તેના બીજમાં જ હોય છે.

આ રીત અપનાવવાથી તમારુ શાક કડવું નહીં બને.

દરેક જણ તમને આ ટેસ્ટી રેસીપીનું સિક્રેટ પૂછશે.

MORE  NEWS...

લોટમાં આ વસ્તુ ભેળવીને બનાવેલી રોટલી ખાવ, એક રાતમાં ડાયાબિટીસ થશે કંટ્રોલ

ડ્રાય-ફ્રિઝી હેર 3 મિનિટમાં રેશમ જેવા સિલ્કી બની જશે, ઘરે બનાવો આ DIY કંડીશનર

15 મિનિટમાં ચમકી જશે કિચન ચિમની, ફોલો કરો આ સ્ટેપ્સ, ગાયબ થઇ જશે ગંદકી