કોરોનાનું નવું સ્વરૂપ કેટલું ખતરનાક? ઘણા દેશોમાં મચાવ્યખળભળાટ

કોરોનાના નવા પ્રકારોએ ફરી એકવાર વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.

વૈજ્ઞાનિકોના મતે, આ પ્રકાર અગાઉના વેરીએન્ટ કરતા વધુ ખતરનાક છે.

આ પ્રકારનું નામ પિરોલા (BA.2.86) છે.

વૈજ્ઞાનિકોને આ પ્રકારમાં 30 થી વધુ મ્યુટેશન મળ્યા છે.

એવું માનવામાં આવે છે કે આ મ્યુટેશન્સ સંક્રમણના દરમાં વધારો કરવા અને રસીની અસરને ટાળવા માટે સક્ષમ છે.

રિપોર્ટ અનુસાર, આ વેરિઅન્ટ ઘણા દેશોમાં ઓછા સમયમાં ઝડપથી ફેલાઈ ગયો છે.

યુકે, યુએસ, ઇઝરાયેલ, ડેનમાર્ક, સાઉથ આફ્રિકા સહિતના ઘણા દેશો તેમાં સામેલ છે.

આશ્ચર્યજનક રીતે સમગ્ર વિશ્વમાં તેના કેસ માત્ર એક અઠવાડિયામાં બમણા થઈ ગયા છે.

અમેરિકાના ઘણા રાજ્યોમાં ફરીથી માસ્ક પહેરવાની સલાહ પણ આપવામાં આવી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો