આ દેશોમાં ફરવા માટે વીઝાની નહીં પડે જરૂર

જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો તમે વીઝા વિના આ દેશની યાત્રા કરી શકો છો. 

અહીં 10 દેશ છે જે ભારતીય પાસપોર્ટ ધરાવનાર માટે વીઝા-ફ્રી છે. જે પોતાના વારસા માટે પ્રસિદ્ધ છે, જે તેઓને યાત્રીઓ માટે ખૂબ જ લોકપ્રિય વિકલ્પ બનાવે છે.

ઈન્ડોનેશિયાના પ્રાચીન સ્થળ ફક્ત ઈન્ડોનેશિયાની ધાર્મિક વિવિધતા જ નહીં પરંતુ Crafysmanship અને વાસ્કતશિલ્પના કૌશલ વિશે પણ દર્શાવે છે. 

Indonesia

હજારો વર્ષ જૂના ઈતિહાસની સાથે, ઈરાન સાંસ્કૃતિક વારસાનો ખજાનો ધરાવે છે.

Iran

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હિમાલયમાં સ્થિત ભૂતાનની સાંસ્કૃતિક વારસો તેની બૌદ્ધ પરંપરાઓ અને આધ્યાત્મિક જીવન શૈલીની સાથે ઉંડાણ પૂર્વક જોડાયેલી છે. 

Bhutan

શાનદાર અંગકોરવાટ સંકુલનું ઘર, કંબોડિયાનો સમૃદ્ધ વાસરો તેની પ્રાચીન ખમેર સભ્યતાનો વિકલ્પ છે.

Cambodia

ઇથિયોપિયાની સંસ્કૃતિ વિવિધ પરંપરાઓથી બનેલી એક ટેપેસ્ટ્રી છે, જે દેશના સમૃદ્ધ ઈતિહાસને દર્શાવે છે. 

Ethiopia

જોર્ડનનો સમૃદ્ધ વારસો તેના લાંબા અને ઐતિહાસિક ઈતિહાસનો પુરાવો છે. જેને નાબાતિયનો દ્વારા ગુલાબી રેતીના પથ્થરમાં કોતરવામાં આવ્યા હતાં.

Jordan

મ્યાનમાર સમૃદ્ધ બૌદ્ધ વારસો અને આધ્યાત્મિક મહત્વનો પુરાવો છે.

Myanmar

આ દેશ હિન્દુ અને બૌદ્ધ મંદિરો, સ્તૂપો અને મઠોનો ખજાનો છે, જેમાં ઘણાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે. 

Nepal

આ ટાપુ પુરાતત્વીય સ્થળોની સંપત્તિનું ઘર છે, જેમાં પ્રાચીન શહેર અનુરાધાપુરા, સિગિરિયાનો રોક કિલ્લો અને પવિત્ર શહેર કેન્ડીનો સમાવેશ થાય છે.

Sri Lanka

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?