હવે સ્પેસ મિશનમાં કામ આવશે ગાયનું ગોબર, ઉડશે રૉકેટ!

હાલમાં જ જાપાનના એક પ્રયોગે વિશ્વને ચોંકાવી દીધું છે.

કારણકે, ત્યાં ગાયના છાણનો ઉપયોગ રોકેટમાં બળતણ તરીકે થતો હતો.

આ પ્રયોગે સ્પેસની દુનિયામાં એક અલગ જ ક્રાંતિ લાવી છે.

કારણ કે, તેની સાથે હવે અંતરિક્ષમાં રોકેટ મોકલવાનું સસ્તું અને સરળ બનશે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

વાસ્તવમાં જાપાનની એક કંપની ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીએ ગાયના છાણમાંથી બાયો મિથેન ઈંધણ તૈયાર કર્યું છે.

આ ઈંધણ દ્વારા કંપનીએ રોકેટ એન્જિન શરૂ કરવામાં સફળતા મેળવી છે.

ટેસ્ટિંદ દરમિયાન, જ્વાળાઓ રોકેટ એન્જિનથી 10-15 મીટર દૂર આવતી જોવા મળી હતી.

કંપનીનું કહેવું છે કે ગાયના છાણનો ઉપયોગ બાયો-મિથેન ઈંધણ બનાવવા માટે કરવામાં આવ્યો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઈંધણ સ્પેસ મિશનમાં મોટો ફેરફાર લાવી શકે છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ