હવે ગાય પણ ચંપલ પહેરતી થઈ ગઈ!

તમે માણસોને પગરખાં પહેરતા જોયા જ હશે.

શું તમે ક્યારેય ગાયોના પગમાં ચંપલ જોયા છે?

ગોડ્ડાના ડુમરિયાહાટ બજારમાં ગાયોને લોખંડના ચંપલ પહેરાવવામાં આવે છે.

ઘોડાની જેમ રખડતી ગાયના પગનો નીચેનો ભાગ ઘસાઈ જાય છે.

MORE  NEWS...

વાહનમાં આ પેટ્રોલ પુરાવતા પહેલા ધ્યાન રાખજો! બાકી લેવાના દેવા થઈ જશે

શું ડુંગળી ખેડૂતોને માલામાલ કરશે? આટલું થયું વાવેતર

ઠોરિયા...વેઠલા... લુપ્ત થતાં આ ઘરેણા શું તમે ક્યારેય જોયા છે? 

વધારે વજનવાળી ગાય લાંબા સમય સુધી ચાલી શકતી નથી.

જેના કારણે, ગાયોને પણ ઘોડાની જેમ પગમાં લોખંડની નાળ નાખવામાં આવે છે.

જેને ખીલાની મદદથી પગમાં લગાવવામાં આવે છે.

આ લોકો ગાયના ચારેય પગ પર નાળ લગાવવાના 50 રૂપિયા લે છે.

દરેક બજારમાં 50 થી 100 જેટલી ગાયોને નાળ લગાવવામાં આવે છે.

MORE  NEWS...

ફાયદાની વાત: આ ખેડૂત ખેતીમાંથી વર્ષે 24 લાખની કરે છે કમાણી

પ્રાકૃતિક ખેતી બની આવકની ખેતી, જામનગરના ખેડૂતે આ રીતે મારી બાજી

બોટાદમાં ચોકલેટી પાનની બોલબાલા, રોજ આટલા પાનનું વેચાણ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો