વર્લ્ડ ક્રિકેટના 4 એવા રેકોર્ડ જેને કોઈ તોડવા નહીં ઈચ્છે!

ક્રિકેટજગતના 4 એવા શરમજનક રેકોર્ડ છે જેને ભવિષ્યમાં કોઈ ખેલાડી તોડવા નહી ઈચ્છે.

જો કોઈ બેટ્સમેન 90 થી 99 ની વચ્ચે આઉટ થાય તો તે નર્વસ નાઈન્ટીઝનો શિકાર હોવાનું કહેવાય છે.

સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 28 વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા છે.

ક્રિકેટનો ભગવાન કહેવાતો સચિન ટેસ્ટમાં 18 વખત અને વનડેમાં 10 વખત નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યા હતા.

દિગ્ગજ ક્રિકેટર મુથૈયા મુરલીધરન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 59 વખત ઝીરો પર આઉટ થઈ પવેલિયન ગયો છે.

સ્ટુઅર્ટ બ્રોડે T20Iમાં એક ઓવરમાં સૌથી વધુ 36 રન આપ્યા છે, જ્યારે ODIમાં નેધરલેન્ડના ડાન વાન બંગે સૌથી વધુ 36 રન આપ્યા છે, જ્યારે ટેસ્ટમાં બ્રોડે સૌથી વધુ 35 રન આપ્યા છે.

દિગ્ગજ ક્રિકેટર મુથૈયા મુરલીધરન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 59 વખત ઝીરો પર આઉટ થઈ પવેલિયન ગયો છે.

કર્ટલી એમ્બ્રોસે આ શરમજનક રેકોર્ડ 1993માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં બનાવ્યો હતો. આ ઓવર 15 બોલની હતી.

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?

વર્લ્ડ ક્રિકેટના 4 એવા રેકોર્ડ જેને કોઈ તોડવા નહીં ઈચ્છે!