વર્લ્ડ કપનો ગ્રૂપ સ્ટેજ પૂરો થઈ ગયો છે અને સેમિફાઈલથી શરૂ થતા નોકઆઉટનો સમય આવી ગયો છે

ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે જ્યારે દક્ષિણ આફ્રિકા સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈમાં થશે

દક્ષિણ આફ્રિકા 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

MORE  NEWS...

નેધરલેન્ડ્સ વિરુદ્ધ કેમ 9 ખેલાડીઓએ કરી બોલિંગ? આખરે રોહિત શર્માએ કહ્યું આની પાછળનું સાચું સિક્રેટ

CNGમાં ઓટોમેટિક કાર્સ કેમ નથી હોતી? 

ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ વાપરતાં હોવ તો આ બે વસ્તું જીવની જેમ સાચવીને ગુપ્ત રાખજો, નહીંતર ધંધે લાગી જશો

ICCએ મેચ પૂર્ણ થાય તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.

ગ્રુપ સ્ટેજથી વિપરીત, બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે હશે

જો મેચ શેડ્યૂલ ડે પર પૂર્ણ ન થઈ શકે તો રિઝર્વ ડે રમવામાં આવશે

જો મેચ નિર્ધારિત દિવસે પણ શરૂ ન થઈ શકે તો પણ રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે

મેચ પૂર્ણ કરવા માટે દરેક બાજુ 20 ઓવર હોવી આવશ્યક છે.

જો બંને મેચ ધોવાઇ જશે તો ગ્રુપ સ્ટેજમાં ઉચ્ચ સ્થાન મેળવનારી ટીમ ફાઇનલમાં જશે

MORE  NEWS...

વિદેશમાં વસવું છે? '27 લાખ રુપિયા લઈ લો અને અહીં વસી જાવ'

આ ખેતીમાં ત્રણ પેઢી તો બેઠાં બેઠાં ખાય જ! બાપા ઉગાડે તો દીકરો અને પૌત્ર 70 વર્ષ સુધી બેઠાં બેઠાં કરોડો કમાય