વર્લ્ડકપની શરુઆત સાથે વિવિધ ચર્ચાઓ થઈ રહી છે.
1983 પછી 9 વખત વર્લ્ડકપનું આયોજન કરાયું છે.
કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે 175 રન બનાવ્યા હતા.
તેમણે 9મી વિકેટ માટે સૈયદ કિરમાણી સાથે 126 રન બનાવ્યા હતા
WCમાં 9મી વિકેટ માટે આટલી મોટી પાર્ટનરશીપ થઈ નથી.
આ મેચમાં કપિલ દેવની ઈનિંગ્સનું મોટું યોગદાન રહ્યું હતું.
175 રનની ઈનિંગ્સના દમ પર ટીમે ઝિમ્બાબ્વેને 31 રને હરાવ્યું.
40 વર્ષથી વર્લ્ડકપમાં કોઈ આ રેકોર્ડ અતૂટ રહ્યો છે.
WCમાં 10મી વિકેટની સૌથી મોટી પાર્ટનરશીપ 71 રનની છે.