Producer: Peuli Bakshi

જલંધરમાં હરભજન સિંહનો અફલાતૂન બંગલો

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે આ વિશાળ બંગલો પંજબના જલંધરમાં 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

ભજ્જી અને તેના પત્ની ગીતા બસરાએ નવા બંગલામાં પડાવેલી તસવીરો સામે આવી છે.

ક્રિકેટરે પોતાના બેડરૂમનો રંગ નેચરલ ટોનમાં રાખ્યો છે, જેમાં કોન્સ્ટ્રાસ્ટ બ્લૂ સોફા પણ છે.

પોતાના બંગલોમાં હરભજન સોફામાં બેસીને સુંદર પોઝ આપ્યો છે, આ બંગલોમાં એક થિયેટર રૂમ પણ છે.

હોમ થિયેટર રૂમમાં લે-શેપ સોફા રાખવામાં આવ્યા છે, અહીં સિગ્નેચર કરેલું બેટિંગ પેડ પણ મૂક્યું છે.

બંગલોમાં બનાવેલા સ્પોર્ટ્સ બારને ક્રિકેટની ફિલ્ડથી સજાવવામાં આવ્યો છે. જ્યાં કેપ, બેટ અને બોલ મૂકાયા છે.

આ સાથે ભજ્જીને મળેલી પ્રાઈઝ પણ શોકેસ કરવામાં આવી છે, જેમાં તેણે જીતેલી ટ્રોફી મૂકાઈ છે.

પૂર્વ ક્રિકેટર હરભજનના બંગલામાં બનાવવામાં આવેલા વર્ટિકલ ગાર્ડન શોભામાં અભિવૃદ્ધી કરી રહ્યો છે. 

ભજ્જી અને ગીતાએ જે ફોટો પડાવ્યો છે તેવું જ બ્લેક એન્ડ વ્હાઈટ પોટ્રેટ વૂડન વોર્ડરોબમાં મૂકવામાં આવ્યું છે.

આ સાથે ક્રિકેટરે પોતાની કરિયર દરમિયાન જીતેલી મેચોના સ્ટમ્પ્સ અને વર્લ્ડકપ 2011નું બેટ પણ મૂક્યું છે.

Images: Asian Paints' Where The Heart Is series