17 

મહિનામાં બીજીવાર પિતા બન્યો 'સિક્સર કિંગ'

Dot
Instagram

yuvisofficial

યુવરાજ સિંહની ગણતરી વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરોમાં થાય છે.

Pie Chart

યુવરાજના ઘરે છેલ્લા 17 મહિનામાં બીજી કિલકારીઓ ગૂંજી છે.

Pie Chart

પત્ની હેઝલ કીચે એક બાળકીને જન્મ આપ્યો છે.

Pie Chart

યુવીએ સોશિયલ મીડિયા પર દીકરીના નામનો ખુલાસો કર્યો છે.

Pie Chart

ભારતીય ઓલરાઉન્ડરે દીકરીનું નામ ઑરા રાખ્યું છે.

Pie Chart

યુવરાજ અને હેઝલ જાન્યુઆરી 2022માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા.

Pie Chart

ભારતીય ઓલરાઉન્ડરે પોતાના પુત્રનું નામ ઓરિયન રાખ્યું છે.

Pie Chart

યુવી અને હેઝલે  2016માં લગ્ન કર્યા હતાં.

Pie Chart

હેઝલ બ્રિટિશ મૂળની એક મોડલ અને બોલિવૂડ અભિનેત્રી છે.

Pie Chart

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો