વિરાટ કોહલી તેમાંથી દુનિયાનો એક ટોપ બેટ્સમેન છે, આ ખેલાડીના નામે ઢગલાબંધ રેકોર્ડ્સ છે.
જુઓ, ચીકુ જ્યારે અંડર-19માં રમતો હતો ત્યારે કેવો લાગતો હતો.
રોહિત શર્મા દુનિયાના ટોપ બેટ્સમેનમાંથી એક છે અને તે ભારતીય ટીમનો કેપ્ટન છે.
આ તસવીરમાં હિટમેન રોહિત શર્માને ક્લિન શેવ લૂકમાં ઓળખવો મુશ્કેલ છે.
CSKનો કેપ્ટન એમએસ ધોનીનો પણ આ ખેલાડીઓમાં સમાવેશ થાય છે.
ધોનીએ જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી ત્યારે તેના લાંબા વાળવાળો લૂક એકદમ અલગ હતો.
પૂર્વ BCCIના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો પણ અહીં સમાવેશ થાય છે.
જ્યારે સૌરવ ગાંગુલીની ભારતી ક્રિકેટ ટીમમાં એન્ટ્રી થઈ તે સમયની તસવીર છે.
રાહુલ દ્રવિડ કે જેઓ હાલ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે તેમનો પણ લૂક બદલાયો છે.
20 વર્ષ પહેલા રાહુલ દ્રવિડ કેવા લાગતા હતા તે જોઈને આજે ઘણાં ઓળખી પણ શકશે નહીં.