આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોચના 10 બેટ્સમેન
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર (582) ફટકારી છે.
ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 553 સિક્સર ફટકારી છે.
ત્રીજા નંબર પર શાહિદ આફ્રિદી છે, જેણે 476 સિક્સર ફટકારી છે.
ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે કુલ 398 સિક્સર ફટકારી છે
.
માર્ટિન ગુપ્ટિલે તેની કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 383 સિક્સર ફટકારી છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 359 છગ્ગા ફટકાર્યા છે.
સનથ જયસૂર્યાએ પોતાની કારકિર્દીમાં કુલ 352 સિક્સર ફટકારી છે.
ઇયન મોર્ગન અને ડી વિલિયર્સે અનુક્રમે 346 અને 328 છગ્ગા ફટ
કાર્યા હતા.
ઈંગ્લેન્ડના જોસ બટલરે અત્યાર સુધીમાં 326 સિક્સર ફટ
કારી છે.