આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20000 થી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12 ખેલાડીઓએ 20 હજારથી વધુ રન બનાવ્યા છે.
આ યાદીમાં 3 ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે.
સચિન તેંડુલકરના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન છે.
સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34000 થી વધુ રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ પણ 20000થી વધુ રન બનાવ્યા છે.
કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26000થી વધુ રન છે.
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 80 સદી ફટકારી છે.
'ધ વોલ' તરીકે પ્રખ્યાત રાહુલ દ્રવિડ પણ આ યાદીમાં સામેલ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડના નામે 24 હજારથી વધુ રન છે.