5 એવા ખેલાડીઓ કે  વર્લ્ડ કપમાં બબ્બે ટીમો માટે રમ્યા, એક ક્રિકેટર તો...

Tooltip

નંબર-1 પર સુપ્રસિદ્ધ ઇઓન મોર્ગન છે જે 2 ટીમો માટે રમ્યો હતો.

Tooltip

મોર્ગન 2007માં આયર્લેન્ડ માટે અને ત્યારબાદ 2019માં ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું.

Tooltip

એડ જોયસે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ તરફથી વર્લ્ડ કપ પણ રમ્યો હતો.

Tooltip

જોયસ 2007માં ઈંગ્લેન્ડ માટે અને પછી 2015માં આયર્લેન્ડ માટે રમ્યો હતો.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

Tooltip

એન્ડરસન કમિન્સ વેસ્ટ ઈન્ડિઝ અને કેનેડા તરફથી વર્લ્ડ કપ રમ્યો હતો.

Tooltip

એન્ડરસન 1992માં વેસ્ટ ઈન્ડિઝ માટે અને પછી 15 વર્ષ પછી કેનેડા માટે રમ્યો હતો.

Tooltip

 કેપ્લર વેસલ્સ પણ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંને માટે મેગા ઈવેન્ટમાં ઉતર્યા હતા.

Tooltip

રૂલોફ વાન ડેર મર્વે 2009માં દક્ષિણ આફ્રિકા તરફથી રમી ચૂક્યો છે.

Tooltip

હવે રોલોફ નેધરલેન્ડ માટે 2023નો વર્લ્ડ કપ રમી રહ્યો છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ