વરસાદમાં માણો આ 8 સાઉથ ઇન્ડિયન નાસ્તાનો ચટાકો
જ્યારે ભૂખ લાગે ત્યારે મુરુક્કુ એટલે કે ચકરી એ બેસ્ટ નાસ્તો છે કારણ કે તે એકદમ ક્રંચી, મસાલેદાર અને ચટાકેદાર હોય છે.
આંધ્રપ્રદેશમાં, પુનુગુલુ એ ડોસા અથવા ઇડલીના બેટર સાથે તૈયાર કરવામાં આવતો જાણીતો નાસ્તો છે.
દાળ, બદામ અને શાકભાજીથી ભરપૂર ઈડલી એ પૌષ્ટિક ઉડીપી નાસ્તા અને બ્રેકફાસ્ટનો બેસ્ટ વિકલ્પ છે.
ટ્રેડિશનલ બ્રેડ-કોટેડ ફ્રાઇડ ચિકનને કેરળ સ્ટાઇલ ચિકન 65 સાથે રિપ્લેસ કરી શકાય છે, જે તમારા મોઢામાં પાણી લાવી દેશે.
આંધ્ર પ્રદેશનું પેસરટ્ટુ ફેમસ છે, જે ડોસા જેવી વાનગી છે જે લીલા ચણા સાથે બનાવવામાં આવે છે.
વરસાદની સીઝનમાં કંઇક ક્રંચી ખાવાનું મન થાય તો તેના માટે બેસ્ટ નાસ્તો કોકોનટ ઓઇલમાં તળેલી બનાના ચિપ્સ છે.
ગોળ મેદુ વડા, અથવા અડદની દાળ અથવા ચણાની દાળ જેવી દાળમાંથી બનેલા ભજિયા, દક્ષિણ ભારતમાં વડાઈ અને ઉલુન્ડુ વડાઈ નામથી પણ ઓળખાય છે.
પાકેલા કેળા સાથે બનાવવામાં આવતા કેરળની એક સામાન્ય મીઠાઈને પઝહમ પોરી કહેવામાં આવે છે, જે કેળાના ભજિયા તરીકે પણ ઓળખાય છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી