દહીં કરતાં વધારે પાવરફુલ છે છાશ! જાણો જાદુઇ ફાયદા

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે દહીં ખાવા કરતાં છાશ પીવી વધારે સારી. 

દહીંમાં પાણી નાંખીને વલોવવાથી છાશ બની જાય છે. 

દહીં અને છાશમાં ફક્ત પાણી નાંખવાનું અંતર હોય છે. 

ફક્ત પાણી નાંખવાથી છાશ દહીં કરતાં વધારે ફાયદાકારક કેવી રીતે થઇ જાય છે?

MORE  NEWS...

નાના એવા કુંડામાં પણ ફળ આપશે લીંબુનો છોડ, મૂળમાં નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ચા કે કોફી પીતા પહેલા ભૂલ્યા વિના પી લેજો આ વસ્તુ, ફરી નહીં થાય એસિડિટી

ખરેખર, દહીંમાં પાણી નાંખીને વલોવવાથી તેનું પ્રોટીન બ્રેક થઇ જાય છે. 

જેના કારણે દહીંની તુલનામાં તે સરળતાથી પચી જાય છે. 

છાશ પીવી પાચન તંત્ર માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. 

સાથે જ તે ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર કરે છે. 

વજન ઘટાડવા માટે પણ છાશ એક સારો વિકલ્પ છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક