ફાટેલા દૂધથી ઝટપટ બનશે આ 5 ટેસ્ટી વાનગી, ખાઇને પેટ ભરાશે, મન નહીં

ગરમીમાં દૂધને બચાવીને રાખવું કોઇ મોટા પડકાર જેવું લાગે છે. 

ઘરમાં દૂધ ખોટી રીતે સ્ટોર કરવાથી તે ફાટી જાય છે. 

આ દૂધને મોટાભાગના લોકો બેકાર સમજીને ફેંકી દે છે. 

પરંતુ તમે ઇચ્છો તો તેમાંથી કેટલિક ટેસ્ટી વસ્તુઓ પણ બનાવી શકો છો. 

MORE  NEWS...

ચામાં આ એક વસ્તુ નાંખી દો, નહીં થાય એસિડિટી, સવારે પેટ પણ ફટાફટ સાફ થઇ જશે

જાસુદના છોડમાં નાંખી દો આ સફેદ રંગની વસ્તુ, ફૂલોથી ભરાઇ જશે એક-એક ડાળી

મસાલા, લોટ અને ચોખાને ભેજથી બચાવવાનો દેશી જુગાડ, ડબ્બામાં નાંખી દો આ વસ્તુ

દૂધ ફાટી જાય તો તેને ફેંકવાના બદલે તેમાંથી પનીર બનાવી શકાય છે. 

ફાટેલા દૂધનો ઉપયોગ સૂપ બનાવવામાં પણ કરી શકાય છે. 

આ દૂધમાંથી સ્વાદથી ભરપૂર રસગુલ્લા પણ બનાવી શકાય છે. 

કપડાથી પાણી કાઢીને તેમાંથી પરાઠા પણ બનાવી શકાય છે. 

ફાટેલા દૂધથી મસાલેદાર શાકની ઘટ્ટ ગ્રેવી પણ બનાવી શકાય છે. 

MORE  NEWS...

દેશી નુસખો! પાતળા પૂંછડી જેવા વાળ પર લગાવો આ પીળી પેસ્ટ, ડબલ થશે હેર ગ્રોથ

આ ફળના ઠળિયાનું ચૂરણ છે ખૂબ જ ચમત્કારી, કંટ્રોલમાં આવી જશે ડાયાબિટીસ!

મસાલા, લોટ અને ચોખાને ભેજથી બચાવવાનો દેશી જુગાડ, ડબ્બામાં નાંખી દો આ વસ્તુ