એક એવી શાપિત ફિલ્મ જેને જોઇને

ટપોટપ મરવા લાગ્યા લોકો!

એક એવી ફિલ્મ છે જેને જોયા બાદ લોકોના મોત થવા લાગ્યાં.

તેને દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ માનવામાં આવે છે.

ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ બાદ લોકોના મોત થયા હતાં.

ફિલ્મ વર્ષ 1979માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મનું નામ છે Antrum.

MORE  NEWS...

પરણેલો એક્ટર સાત વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો, 48 વર્ષની ઉંમરે ફરી કર્યા નિકાહ

મલાઇકાએ દીકરાને વર્જિનિટી પર પૂછ્યો એવો સવાલ, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી

આ ફિલ્મમાં સુપરનેચરલ જંગલમાં બે બાળકોની સ્ટોરી બતાવવામાં આવી છે.

Antrumના સ્ક્રીનિંગ બાદ સૌથી પહેલા જેનેટ હીલબર્ગનું નિધન થયું હતું.

પહેલીવાર સ્ક્રીનિંગ દરમિયાન 56 લોકોના મોત થયા હતાં, થિયેટરમાં જ આગ લાગી ગઇ હતી.

પરંતુ થિયેટરમાં ભીષણ આગ બાદ પણ ફિલ્મની રીલ બળી ન હતી.

MORE  NEWS...

51 વર્ષથી એક જ અફેર, હજુ પણ નિભાવે છે સાથ, હેમા-રેખાને પણ થતી ઇર્ષ્યા

ટોપ એક્ટ્રેસે ધર્મના બંધન તોડી મુસ્લિમ સાથે કર્યા લગ્ન, પતિ પર લાગ્યા લવ જેહાદના આરોપ