સાઉથ આફ્રિકા વર્લ્ડકપમાં કંઈક નવાજૂની કરશે?

સાઉથ આફ્રિકાએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

સાઉથ આફ્રિકાએ નોકઆઉટમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે.

સાઉથ આફ્રિકા સેમીફાઈનલ જીત્યું તો ફાઈનલમાં ઉતરશે. 

અહુ સુધી સાઉથ આફ્રિકાએ એક પણ વાર વર્લ્ડકપ જીત્યો નથી. 

ઓસ્ટ્રેલિયાએ 5 વાર વનડે વર્લ્ડકપમાં જીત મેળવી છે. 

સાઉથ આફ્રિકાએ પાંચમીવાર સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.

જોકે, સાઉથ આફ્રિકાની ટીમ ફાઈનલમાં પહોંચી શકી નથી. 

1992, 1999, 2007 અને 2015માં સેમીફાઈનલમાં તેને હાર મળી છે. 

હવે એ જોવાનું છે કે આ વખતે SA સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકે છે કે નહીં.