ફાયદા જ ફાયદા! શિયાળામાં આ ફળ જરૂર ખાઓ

શિયાળાની સિઝન શરૂ થતાં જ આ ડ્રાયફ્રૂટ્સની માંગ વધી જાય છે.

ખજૂરમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે.

ખજૂર, અનેક ફળો અને ડ્રાઈફ્રૂટ્સ પોષક તત્વોની પૂર્તિ કરે છે.

ખજૂર આપણા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.

MORE  NEWS...

જામફળ તો ઠીક પણ તેના પત્તા ખાવાથી પેટ થઈ જશે એકદમ સાફ, કબજિયાત દૂર થઈ જશે

શું તમે આર્મી અને પોલીસની ભરતી માટે રનિંગની પ્રેક્ટિસ કરો છો? તો આ જરૂર વાંચો

હવે બચશે અનેક લોકોના જીવ, 4200 શિક્ષકોએ CPRની તાલીમ

તે શરીરમાં વિટામિન ડીની ઉણપને પણ પૂરી કરે છે.

શિયાળામાં ખજૂર ખાવાથી હાડકામાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.

તેમાં રહેલું ફોસ્ફરસ અને મેગ્નેશિયમ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.

ખજુર ખાવાથી હાર્ટ એટેક પણ રોકી શકાય છે.

તમે ખજૂરને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.

MORE  NEWS...

માત્ર 40 રૂપિયામાં કુદરતની સૌંદર્યતા, ક્યાંય નહીં જોવા મળે આવી લીલોતરી

ડીસામાં સાપ દેખાયો? તો ડરો નહીં, આ ભાઈને કરો સંપર્ક

આવી રીતે આવ્યા ગુજરાતમાં બટાટા, આ રીતે થઈ હતી પ્રથમવાર ખેતી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.