લગ્ન નથી થઈ રહ્યા?  તો અપનાવો આ ઉપાય...

સનાતન ધર્મના શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે.

ઘરમાં તુલસીનો છોડ લગાવીને તેની વિધિ પ્રમાણે પૂજા કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.

કારતક મહિનામાં તુલસીના છોડની પૂજાનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે.

આ વર્ષે કારતક મહિનો 29 ઓક્ટોબર 2023થી શરૂ થશે.

MORE  NEWS...

ફાયદાની વાત: આ ખેડૂત ખેતીમાંથી વર્ષે 24 લાખની કરે છે કમાણી

પ્રાકૃતિક ખેતી બની આવકની ખેતી, જામનગરના ખેડૂતે આ રીતે મારી બાજી

બોટાદમાં ચોકલેટી પાનની બોલબાલા, રોજ આટલા પાનનું વેચાણ

તે 27 નવેમ્બર 2023ના રોજ કારતક પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે.

આખા વર્ષ દરમિયાન તુલસીની પૂજાનું વિશેષ મહત્વ છે.

આ મહિનામાં તુલસી વિવાહ કરવાથી અવિવાહિત કન્યાઓને યોગ્ય વર મળે છે.

તુલસીની પૂજા કરવાથી કુવારા યુવાનોને યોગ્ય છોકરી મળે છે.

ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ કારતક મહિનામાં જ થાય છે.

MORE  NEWS...

વાહનમાં આ પેટ્રોલ પુરાવતા પહેલા ધ્યાન રાખજો! બાકી લેવાના દેવા થઈ જશે

શું ડુંગળી ખેડૂતોને માલામાલ કરશે? આટલું થયું વાવેતર

ઠોરિયા...વેઠલા... લુપ્ત થતાં આ ઘરેણા શું તમે ક્યારેય જોયા છે? 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)