19 જૂને લોન્ચ થશે દિગ્ગજ કંપનીનો IPO, બૂમ પડાવી રહ્યો છે GMP

પાઈપિંગ સોલ્યૂશન પ્રોવાઈડર કંપની ધ ડેવલપમેન્ટ લિમિટેડનો આઈપીઓ 19 જૂનથી ઓપન થવાનો છે. 

કંપની ઈશ્યૂ દ્વારા 418 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. આ ઈશ્યૂમાં રોકાણકારો 21 જૂન સુધી રૂપિયા લગાવી શકશે. 

આઈપીઓ માટે કંપનીએ 193-203 રૂપિયા પ્રતિ શેરની ઈશ્યૂ પ્રાઈસ નક્કી કરી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીનો આઈપીઓ અનલિસ્ટેડ માર્કેટમાં 35 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ પ્રકારે આઈપીઓની લિસ્ટિંગ 238 રૂપિયા પર શક્ય છે. 

જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો રોકાણકારોને પહેલા જ દિવસે 17 ટકા જેટલો નફો થઈ શકે છે. 

આઈપીઓ હેઠળ 325 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે અને 45.92 લાખના શેરોનું OFS હેઠળ વેચાણ કરવામાં આવશે.

SBI કેપિટલ માર્કેટ્સ અને ઈક્વિરસ કેપિટલ DEE પાઈપિંગ સિસ્ટમ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. 

કંપનીના શેર બીએસઈ અને એનએસઈ પર 26 જૂન બુધવારના રોજ લિસ્ટ થઈ શકે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.