કોણ વધારે અમીર?

બોલીવુડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને મુંબઈની માયાનગરી છોડીને વિદેશમાં સ્થાયી થયેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપરામાં સૌથી અમીર કોણ છે? આજે અમે સાચો જવાબ આપીએ છીએ.

સૌથી પહેલા વાત કરીએ દીપિકા પાદુકોણની, જે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા તેની એક ફિલ્મ માટે 25 થી 30 કરોડ રૂપિયા લે છે.

દીપિકાની કુલ સંપત્તિ 500 કરોડ રૂપિયાની આસપાસ છે અને તે બોલિવૂડમાં ચોથા ક્રમે છે.

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

પ્રિયંકા ચોપરા જોનસની વાત કરીએ તો તે બોલિવૂડની બીજી સૌથી અમીર અભિનેત્રી છે.

ફિલ્મો અને જાહેરાતોમાંથી કમાણી ઉપરાંત પ્રિયંકા બ્યુટી પ્રોડક્ટ કંપની અનોમલી, કપડાંની કંપની પરફેક્ટ મોમેન્ટ, ન્યૂયોર્કમાં રેસ્ટોરન્ટ સોના, પ્રોડક્શન કંપની પર્પલ પિક્ચર્સની પણ માલિકી ધરાવે છે.

તેણે અનેક સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. હાલમાં પ્રિયંકાની કુલ સંપત્તિ 600 કરોડ રૂપિયાની આસપાસ છે.

એક ફિલ્મ માટે 9 થી 10 કરોડ રૂપિયા લેતી આલિયા ભટ્ટ નેટવર્થના મામલામાં બોલિવૂડની ત્રીજી સૌથી અમીર અભિનેત્રી છે. તેની કુલ સંપત્તિ લગભગ 550 કરોડ રૂપિયા છે.

કમાણી મામલે કરીના કપૂર ખાન પાંચમા સ્થાને છે. હાલમાં તેની પાસે લગભગ 15 કંપનીઓની જાહેરાતો છે. તેમની કુલ સંપત્તિ 485 કરોડ રૂપિયા છે.

કેટરિના કૈફ, જે કમાણીમાં 6ઠ્ઠું સ્થાન ધરાવે છે, તે એક ફિલ્મ માટે લગભગ 7-8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમની કુલ સંપત્તિ 264 કરોડ રૂપિયા છે.

હકીકતમાં, આજે પણ ઐશ્વર્યા રાય બચ્ચન એવી અભિનેત્રી છે જે નેટવર્થની બાબતમાં આખા બોલિવૂડ પર રાજ કરે છે. ઐશ્વર્યા રાયની પાસે લગભગ 800 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

કમાણીના સંદર્ભમાં ટોપ-10ની યાદીની વાત કરીએ તો અનુષ્કા શર્મા 7મા સ્થાને છે જેની કુલ સંપત્તિ 255 કરોડ રૂપિયા છે.

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.