અહીંના કઢીં પકોડા લોકોના દાઢે વળગ્યા છે.

ખાવા માટે લાગે છે, લોકોની લાંબી કતારો

ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે બજરંગના કઢી પકોડા ખૂબ જ પ્રખ્યાત છે.

તેઓ છેલ્લા 10 વર્ષથી લોકોને સ્વાદિષ્ટ કઢી પકોડા ખવડાવી રહ્યા છે. 

પાટણ સહિત જિલ્લાના દરેક તાલુકામાંથી લોકો ખાસ બજરંગના કઢી પકોડા ખાવા આવે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

બજરંગ કઢી પકોડાના માલિક ચેતનભાઇ ખત્રીએ આજથી 10 વર્ષ પહેલાં કઢી પકોડા બનાવવાની શરૂઆત કરી હતી. 

શરૂઆતમા તેઓ માત્ર 10 રૂપિયાની એક ડીશ વેચતા હતા.

હવે તેઓ એક ડીશ 40 રૂપિયામાં વેચે છે.

લોકો વહેલી સવારથી જ અહીંના સ્વાદિષ્ટ કઢી પકોડા ખાવા માટે આવી જાય છે.

ત્યારે જો તમે ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે આવો તો જરૂરથી આ કઢી પકોડાનો ટેસ્ટ માણજો.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...