મલ્ટીપ્લેક્સમાં માત્ર 99 રૂપિયામાં જુઓ ફિલ્મ, જાણો કેવી રીતે

રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે, તમે તમારી પસંદગીની મૂવીનો આનંદ માણી શકો છો.

આ વર્ષે પણ ‘રાષ્ટ્રીય સિનેમા દિવસ’ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે.

આ અવસર પર તમામ ફિલ્મોની ટિકિટ માત્ર 99 રૂપિયા હશે.

રાષ્ટ્રીય સિનેમા દિવસ 13 ઓક્ટોબર 2023 ના રોજ ઉજવવામાં આવશે.

MORE  NEWS...

ખેડૂતે કપાસની ખેતી છોડી દાડમનું કર્યું વાવેતર, ઓછા ખર્ચે વધુ નફો

તમારા ઘરે પારણું બંધાવશે 350 વર્ષ જૂનો આ ચમત્કારિક છોડ, એક મહાત્માનો છે આશીર્વાદ

વહું નહીં, આ ગામમાં વર પરણીને સાસરીયે જાય છે

જવાન હો હોય કે ગદર 2 હોય કે પછી નવી રિલીઝ થયેલી ફિલ્મો હોય બધામાં ફાયદો મળશે.

દર્શકો હવે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં કોઈપણ ફિલ્મ જોઈ શકશે.

આ દિવસે તમામ ઉંમરના લોકો સાથે બેસીને આરામથી મૂવી માણી શકે છે.

દેશભરમાં 4,000 થી વધુ સ્ક્રીનમાં બતાવવામાં આવશે.

જેમાં PVR, INOX, Cinepolls, Mirage અને Delight સામેલ છે.

MORE  NEWS...

સામાન્ય યુવાન-યુવતીઓને બનશે સેલિબ્રિટી, હજારો ખેલૈયાની સામે  સંગીતના સૂર

લીંબુની ખેતીએ ખેડૂતને કર્યા માલામાલ, ખર્ચ કાઢતા આટલા લાખનો થયો નફો

પિરિયડ્સ અટકાવવા હોર્મોનલ ગોળી લેતી મહિલાઓ સાવધાન

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો