ડેન્ગ્યુમાં ભૂલથી પણ ન ખાશો આ ફળ

હાલ ડેન્ગ્યુના કહેરથી લોકો ત્રસ્ત છે.

ડેન્ગ્યુમાં પપૈયાનો રસ, નારિયેળ પાણી અને બકરીનું દૂધ ફાયદાકારક છે.

જાણકારોના મત પ્રમાણે, ડેન્ગ્યુમાં પપૈયાનો માત્ર 5 મિલી રસ સવાર-સાંજ પીવો જોઈએ.

MORE  NEWS...

અમદાવાદના જાણીતા બે પિઝા આઉટલેટના બર્ગર અને સલાડમાંથી નીકળી ઇયળો

પરફેક્ટ ફિગર માટે સવારે ખાલી પેટ આ મસાલાનું કરો સેવન, ધડાધડ ઘટશે વજન

પપૈયાના રસનું વારંવાર સેવન કરવાથી ઉલ્ટી, ઝાડા તથા લીવર પર પણ વિપરીત અસર થાય છે.

સવાર-સાંજ માત્ર 15 મિલી બકરીનું દૂધ લો.

લોકો નારિયેળના પાણીને પ્રાકૃતિક માને છે અને તેને દિવસભર પીવે છે.

તેનાથી પેટ સંબંધિત અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.

તેનાથી કિડની અને લીવરને પણ અસર થઇ શકે છે.

MORE  NEWS...

ઘરનાં રસોડામાં જઈ સિંકમાં નાખો એક ચમચી ચોખા

રફ વાળને સિલ્કી કરી દો માત્ર 15 દિવસમાં