આ દેશી જુગાડથી છતની ટાંકી ફ્રિજ જેવી રહેશે ઠંડી

ગરમીની સિઝનમાં પાણીની ટાંકીનું પાણી ગરમ થઈ જાય છે. 

એવામાં બપોરે ન્હાવા અથવા હાથ ધોવા માટે પાણી લઈએ તો તે એકદમ ગરમ આવે છે. 

તમે અમુક ટિપ્સનો ઉપયોગ કરીને છતની ટાંકીનું પાણી ઠંડુ રાખી શકો છો. 

પાણીની ટાંકી પર સૂર્ય પ્રકાશ સીધો ન પડે તે માટે તેને જાડા કપડાંથી ઢાંકી દો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તે સૂર્ય પ્રકાશને અવરોધશે અને પાણી લાંબો સમય ઠંડુ રહેશે. 

ટાંકીની બહારની તરફ ચૂના અથવા માટીની પરત લગાવી દો. 

ભીની માટી પ્રાકૃતિક અવરોધકના રૂપે કામ કરશે.

જો તમારી પાણીની ટાંકી સફેદ રંગની નથી તો તેને સફેદ કલર કરાવી દો.

સફેદ રંગ સૂર્યની કિરણને એબ્ઝોર્બ નથી કરતું. તેથી પાણી ઠંડુ રહે છે. 