આ વ્યક્તિએ બાઈકથી ખેડ્યું ખેતર!

સોશિયલ મીડિયા પર અવાર-નવાર વિવિધ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

એવામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

જેમાં વ્યક્તિને plowing machine સાથે જોવા મળ્યો હતો.

વીડિયોમાં જોવા મળ્યુ હતું કે, ટ્રેક્ટરની જગ્યાએ બાઈકથી ખેતર ખેડવાનો જુગાડ કરવામાં આવી રહ્યો છે. 

Check out this DIY motorcycle tilling machine designed to break up hard, compact soil into loose, broken-up dirt that can then be used for planting. - tiktok..#Agribusiness #FarmLife #AgTech #FarmersMa (1)-2024-06-4ab39aebcc63f1e6e89279f3bd74c89e

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

વીડિયોને mia_farms નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 

જેને અત્યાર સુધીમાં 10.8 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે. 

વળી, 1 લાખ 91 હજારથી વધુ વખત વીડિયોને લાઈક કરવામાં આવ્યો છે. 

એવામાં યુઝર્સ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું... વાહ અંકલ જી, તમારા મગજને 21 તોપોની સલામી છે.

બીજા યુઝરે લખ્યું... ભાઈ આ બધું કેમ કરી રહ્યા છો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.