માત્ર 99 રુપિયામાં મળશે ડિઝાઈનર બુટ-ચંપલ!
બુટ-ચંપલની વિવિધ વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે.
બ્રાન્ડેડ કંપનીના બુટ-ચંપલના ભાવ ખુબ ઊંચા હોય છે.
જે સામાન્ય પરિવારને ખરીદવા મુશ્કેલ હોય છે.
પરંતુ પોરબંદરમાં રાજકોટ ખાતે રહેતા જયેશભાઈ પરમારે ઝટકા નામનો એક સેલ શરૂ કર્યો છે.
જેમાં 99 રૂપિયાથી લઈ 499 સુધીમાં વિવિધ પ્રકારના બુટ-ચંપલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા 3 માસથી આ સેલ ચાલી રહ્યો છે અને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે.
જયેશભાઇ પરમારના જણાવ્યા અનુસાર તે બુટ-ચંપલનું પ્રોડક્શન રાજકોટ ખાતે કરે છે.
સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સેલ લગાવીને સસ્તા ભાવે બુટ-ચંપલનું વેચાણ કરે છે.
આ સેલમાં બાળકો, મહિલાઓ, યુવાનો માટે વિવિધ પ્રકારની ડિઝાઇનના બુટ-ચંપલ અને સેન્ડલનું સારું એવું વેચાણ જોવા મળી રહ્યું છે.
પોરબંદરના હનુમાનગુફા પોલીસ ચોકી વિસ્તારમાં ઝટકા બુટ-ચંપલનો સેલ લાગ્યો છે.
અહીં 99 રૂપિયાથી 499 સુધીની કિંમતના બુટ-ચંપલ ઉપલબ્ધ છે.
પોરબંદરના હનુમાનગુફા પોલીસ ચોકી વિસ્તારમાં ઝટકા બુટ-ચંપલનો સેલ લાગ્યો છે.
અહીં 99 રૂપિયાથી 499 સુધીની કિંમતના બુટ-ચંપલ ઉપલબ્ધ છે.
સસ્તા ભાવે સારી ક્વોલિટીના બુટ-ચંપલ મળતા હોવાથી અહીં લોકોની ભીડ જોવા મળી રહી છે.
ખાસ કરીને બાળકો અને મહિલા માટે વિવિધ ડીઝાઇનના બુટ અને સેન્ડલ ઉપલબ્ધ છે અને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો