Tilted Brush Stroke

દેવઉઠી એકાદશી પર તુલસીને ચડાવો આ એક વસ્તુ, બનશો ધનવાન

Tilted Brush Stroke

આ વખતે દેવઉઠી એકાદશીનું વ્રત 23 નવેમ્બર, ગુરુવારે રાખવામાં આવશે. દેવઉઠી એકાદશી પર શ્રીહરિ ચાર મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગે છે.

Tilted Brush Stroke

આ દિવસે જે જાતક ઉપવાસ કરે છે તેના પર શ્રીહરિની સાથે મા લક્ષ્મીની કૃપા રહે છે.

Tilted Brush Stroke

એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી દેવઉઠી એકાદશી પર તુલસીને કેટલીક વસ્તુઓ ચડાવવી જોઇએ.

MORE  NEWS...

2024ની શરૂઆતમાં જ મંગળ ગ્રહ થશે ઉદય, આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ

કારતક મહિનામાં ભૂલથી પણ આ સમયે ન તોડતાં તુલસીના પાન, થઇ જશો કંગાળ

Tilted Brush Stroke

ચાલો જાણીએ કે તે વસ્તુઓ વિશે જે દેવઉઠી એકાદશી પર માતા તુલસીને ચડાવવી જોઇએ.

Tilted Brush Stroke

દેવઉઠી એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી ચડાવો. આમ કરવાથી જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.

Tilted Brush Stroke

દેવઉઠી એકાદશી પર એક પીળો દોરો લઇને તેમાં 108 ગાંઠ બાંધો અને તુલસીના છોડને બાંધી લો. તે બાદ માતા તુલસીને પ્રાર્થના કરો.

Tilted Brush Stroke

દેવઉઠી એકાદશી પર તુલસીને નાડાછડી બાંધો. આવું કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે અને શ્રીહરિ તથા મા લક્ષ્મીની કૃપા રહેશે.

Tilted Brush Stroke

આ દિવસે માતા તુલસીને કાચું દૂધ અર્પિત કરીને તેમની સમક્ષ દીવો પ્રગટાવો. તે પછી તેમની પ્રાર્થના કરો.

Tilted Brush Stroke

દેવઉઠી એકાદશીના દિવસે શ્રીહરિને 11 તુલસીના પાન ચડાવો. જે લોકોના લગ્નમાં સમસ્યા હોય કે લગ્ન ન થતાં હોય તે આ ઉપાય જરૂર કરે.

MORE  NEWS...

2024ની શરૂઆતમાં જ મંગળ ગ્રહ થશે ઉદય, આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ

કારતક મહિનામાં ભૂલથી પણ આ સમયે ન તોડતાં તુલસીના પાન, થઇ જશો કંગાળ