ગુરુ-મંગળ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓને કરાવશે જલસા
આજથી શનિ કરશે ઉથલ-પાથલ, 139 દિવસ સુધી પ્રભાવમાં રહેશે મેષથી મીન સુધીના લોકો
માતા લક્ષ્મી કમળ પર ઉભેલા હોય છે, બીજીમાં કમળ પર બેસેલા હોય છે.
ત્રીજીમાં માતા લક્ષ્મીના બંને પગ કમળની અંદર છુપાયેલા હોય છે.
ત્રીજી મુદ્રા વાળી માતાની તસવીર અથવા પ્રતિમા સ્થાપિત કરવી શુભ છે.
માતા લક્ષ્મીની મૂર્તિ ગણેશજી સાથે રાખવામાં આવે છે.
માત્ર દિવાળીના દિવસે જ માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા સાથે થાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.