1 શેર પર 30 રૂપિયાનો ગેરેન્ટી જેવો ફાયદો, બસ 17 જાન્યુઆરી પહેલા કરી દો રોકાણ

Dhampur Sugar Millsએ શેર બાયબેકની જાહેરાત કરી દીધી છે.

3 જાન્યુઆરીના રોજ કંપનીની બોર્ડ બેઠક થઈ હતી. જેમાં શેર બાયબેક માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આજે 9 જાન્યુઆરી 2024ના રોજ કંપનીના શેર 268 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એક વર્ષમાં શેરે 10 ટકાનું રિટર્ન આપ્યું છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

બાયબેક પર કંપની કુલ 30 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જેમાં 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 10 લાખ શેરોનું બાયબેક કરવામાં આવશે.

આ બાયબેક માટે કંપનીએ 17 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે, આ તારીખ સુધી જેના ખાતામાં શેર હશે. તેઓ બાયબેકનો હિસ્સો બની જશે.

કંપનીના શેર 3 મહિનામાં 10 ટકા સુધી તૂટ્યા છે. જ્યારે એક વર્ષમાં 10 ટકાનું રિટર્ન આપ્યું છે. ગત એક સપ્તાહમાં શેરમાં 7 ટકાની તેજી નોંધાઈ છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.