ધનતેરસ પર યમનો દીવો ન કર્યો તો...?

હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.

માન્યતાઓ અનુસાર, આ દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે.

ધનતેરસના દિવસે યમના નામનો દીવો કેમ પ્રગટાવવામાં આવે છે?

એકવાર હંસ નામનો રાજા શિકાર માટે બીજા રાજ્યમાં ગયો હતો.

MORE  NEWS...

શિયાળામાં લીલા ચણાના પાનનું શાક ખાવાથી અનેક બીમારીઓ દૂર થઈ જશે

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

બીજા રાજ્યના રાજાએ તેને ખૂબ માન આપ્યું હતું. તે જ દિવસે રાજાની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો.

એવી ભવિષ્યવાણી કરવામાં આવી કે, આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મરી જશે.

યમદૂતોને તે મહિલાસ્ત્રીનોઓનો વિલાપ જોઈને તેમનું હૃદય ભરાઈ આવ્ય હતુું.

આ ઘટના બાદ યમરાજે કહ્યું કે, ધનતેરસના દિવસે પૂજા કરવાથી અકાળ મૃત્યુથી બચી શકશે.

આ કારણથી ધનતેરસના દિવસે યમના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે.

MORE  NEWS...

બજારમાં આડેધડ વેચાઈ રહી છે નકલી બદામ, જાણો કેવી રીતે કરશો ઓળખ

મોંઘી ભેંસ, રોજનું આટલું આપે દૂધ અને આટલી છે કમાણી

ફક્ત 5 મિનિટમાં મચ્છરથી મળશે છૂટકારો, કરો આ ઘરેલું ઉપાય

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)