ધનતેરસ: રાશિ અનુસાર કરો ખરીદી, માતા લક્ષ્મી વરસાવશે ધન!

દિવાળીના પર્વ દરમિયાન ધનતેરસ પર સોનુ ચાંદી, વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે.

આ દિવસે દરેક વ્યક્તિએ કોઈ ને કોઈ સમાજ જરૂર ખરીદવો જોઈએ.

રાશિ અનુસાર, વાહન, વાસણ અને ઘરેલુ સમાન ખરીદવું શુભ માનવામાં આવે છે.

દિવાળી એટલે લક્ષ્મી પૂજાના દિવસે ખરીદી કરવાથી 13 ગણું ફળ પ્રાપ્ત થાય છે.

MORE  NEWS...

તુલસી પર ચઢાવો આ 5 શુભ વસ્તુઓ! ઘરમાં આવશે બરકત, માતા લક્ષ્મીની કૃપાથી ભરેલી રહેશે તિજોરી

કાળી અડદની દાળના આ ઉપાય દૂર કરશે શનિદોષ, દુર્ભાગ્ય છોડી દેશે સાથ; આવશે ધન

ધનતેરસ પર સાવરણી સહિત આ વસ્તુઓ ખરીદવાનું ન ભૂલતા 

પ્રોપર્ટી ખરીદવું તુલા, વૃશ્ચિક અને સિંહ રાશિના જાતકો માટે સર્વશ્રેષ્ઠ છે.

તુલા રાશિના જાતકો આ દિવસે મકાન અથવા પ્લોટ ખરીદી શકો છો.

વૃશ્ચિક રાશિ વાળા કમર્શિયલ ઉપયોગ માટે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરી શકો છો.

સિંહ રાશિના જાતકો માટે પણ આ દિવસે ખરીદવું શુભ માનવામાં આવે છે.

કર્ક અને કુંભ રાશિના જાતકો માટે આ દિવસે વાહન ખરીદવું શુભ હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)