ટાલ-ખોડો થશે દૂર, આ ફળ રામબાણ ઈલાજ!

વાળ ખરવા, ટાલ પડવી કે ખોડોથી પરેશાન છો? તો આ ખબર તમારા માટે છે.

આ જંગલી છોડ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે.

અમે આપને ધતુરાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

પશ્ચિમ ચંપારણના આયુર્વેદાચાર્ય ભુવનેશ્વર પાંડેએ આ અંગે જાણકારી આપી છે.

MORE  NEWS...

પાતળા વાળ લાંબા+ ઘટ્ટ થઇ જશે, આ ખાસ પાણી લગાવીને કરો હેર વોશ

ઘી કે માવાની નહીં પડે જરૂર, આ રીતે બનાવો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી થાબડી પેંડા

સાવ મફતમાં મળે છે આ 5 શક્તિશાળી દવાઓ, મોટામાં મોટી બીમારીનો કરી શકે છે ખાતમો

તેના રસથી વાળ ખરવા, ખોડો અને ટાલ પડવામાં રાહત મળે છે.

ધતુરાના ફળનો રસ વાળમાં થોડો સમય લાગાવીને રાખો.

આ પછી વાળ ધોઈ નાખો, આમ સમસ્યાનું સમાધાન મળશે!

ધતુરાનું તેલ પણ ટાલની સમસ્યામાં રાહત આપી શકે છે.

આ પછી ટાલવાળી જગ્યા પર વાળ ઉગી શકે છે.

MORE  NEWS...

લસણ-ડુંગળીના ફોતરાથી બનાવો ઓર્ગેનિક ખાતર, બહારથી ખરીદવાની નહીં પડે જરૂર

અરીસા જેવો ચમકશે ગંદો ફ્લોર, આ સોલ્યુશનથી ગમે તેવા ડાઘ પણ થઇ જશે ગાયબ

ઉભા રહીને પેશાબ કરવો ખતરનાક છે? જાણો પુરુષો માટે કઇ પોઝીશન ફાયદાકારક

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)