આ છે ધોનીનાં દિલની મહારાણીઓ!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને બાઈક્સનો ગજબ શોખ છે!

ધોનીએ પોતાની પહેલી બાઇક 30 હજારમાં ખરીદી હતી.

હવે તો તેના ગેરેજમાં રહેલી બાઈક્સની કિંમત કરોડોમાં હશે!

ધોની પાસે રહેલી સૌથી મોંઘી બાઇક છે Confederate Hellcat X132.

Confederate Hellcat X132 ની કિંમત 47 લાખ રૂપિયા છે!

ધોનીનાં કલેક્શનમાં 35 લાખની Ducati 1098 પણ છે.

આ સિવાય 36 લાખની બાઇક  Kawasaki Ninja H2 પણ છે.

આટલું સારું કલેક્શન હોય અને Harley-Davidson  ન હોય એ તો કેવી રીતે બને?

ધોની પાસે 22 લાખની  Harley-Davidson Fat Boy બાઇક પણ છે!

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો